બિકીનીમાં અલગ અલગ પોઝ આપી રહી છે પ્રિયંકા
દેશી ગર્લ આજે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે
આ તસવીરોમાં અભિનેત્રી દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે
પતિ નિક સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે પ્રિયંકા
તાજેતરમાં અભિનેત્રી જોન સીના સાથે ફિલ્મમાં જોવા મળશે