ટીવી અભિનેત્રી પ્રિંયકા ચાહર ચૌધરીનો ગ્લેમરસ લુક વાયરલ થઇ રહ્યો છે

હાલમાં જ નવી 'નાગિન' પ્રિયંકાએ ફોટોશૂટમાં હૂસ્નનો દિદાર કરાવ્યો છે

અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે

પ્રિયંકા સ્ટાઈલિશ આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે. ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

આ તસવીરમાં પ્રિયંકા ચહર ચૌધરી સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે