પહાડોમાં ટૂરિંગ કરતી જોવા મળી હતી પ્રિયંકા ચાહર ચૌધરી
ઓપન લૉન્ગ હેર, મોટી હેટ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા
28 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે
પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે