પ્રિયંકા ચહર ચૌધરીએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે

આ વખતે સ્લીવલેસ ગાઉનમાં પ્રિયંકા ચાહરે શેર ગાઉન લૂક શેર કર્યો છે

ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા

પ્રિયંકા ચાહર ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો

27 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે

પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે

પ્રિયંકાએ કેન્ડી ટ્વિસ્ટ, પેન્ડિંગ લવ, લતીફ ટૂ લાદેન ફિલ્મો પણ કરી છે