પ્રિયંકા-અંકિતે કરી લીધા લગ્ન?

પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિતા ગુપ્તા ટીવીના પોપ્યુલક કપલ છે બિગ બોસ 16 માં પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિતા ગુપ્તા આવ્યા હતાં

ઘરમાં બંનેની વચ્ચે પ્રેમ અને તકરાર જોવા મળી હાલ બંનેના લગ્નને લીને જાણકારી સામે આવી છે

હાલમાં જ અમુક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે

પ્રિયંકા અને અંકિ હવે પોતાનું ઘર વસાવવા જઈ રહ્યા છે

પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિતા ગુપ્તા સોશિયલ મીડિયા પર હંમેશા પોતાની રોમાન્ટિક ફોટા શેર કરતા રહે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે

બંનેમાંથી કોઈએ સત્તાવાર જાણકારી નથી આપી

તેમના લગ્નની ચર્ચા સાંભળીને ફેન્સ ખુશ થઈ ગયા છે