પ્રિયા પ્રકાશ વારિયર બીચ પર બિકીની લૂકમાં મસ્તીભરી અદાઓ સાથે પોઝ આપી રહી છે. 

અભિનેત્રીએ તેના નખરાંળી અંદાજથી ફેન્સના દિલ જીતી લીધાં છે. 

તેની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. 

પ્રિયા પ્રકાશ વારિયરની તસવીરો પર 2 લાખથી વધુ લાઇક્સ મળ્યાં છે. 

તે પોતાની આંખ મારવાના અંદાજથી રાતોરાત ફેમસ થઈ હતી. 

પ્રિયા પ્રકાશની સુંદરતા અને અદાઓ ફેન્સને ભાવે છે. 

તે સાઉથની સ્ટાર અભિનેત્રીઓમાંથી એક છે.