ગર્ભવતી મહિલાએ કેસર દૂધનું પીવું જોઇએ
ખાસ 7માં મહિનાથી કેસરનું દૂધ પીવું જોઇએ
કેસરનું દૂધ પ્રેગ્નન્સીના અંતિમ મહિનાઓમાં બેસ્ટ છે
કેસર દૂધ બાળક માતા બંને પર સારી અસર કરે છે
આ દૂધમાં નેચરલ સીડેટિવ ગુણો પણ હોય છે
આ કારણે સારી ઊંઘ પણ આવે છે
કેસર યુક્ત દૂધ પીવાથી સ્કિન સારી રહે છે