પ્રણાલી રાઠોડનો સિમ્પલ & સ્ટનિંગ લૂક વાયરલ! 

25 વર્ષીય ટીવી એક્ટ્રેસનો નવો લૂક છવાઇ ગયો 

ઓપન સિલ્કી હેર, હાઈ હીલ્સ અને સ્માઇલી ફેસથી બનાવી દીધી મોજ 

હૉટ એન્ડ બૉલ્ડ વિથ simplicity – Fans થયા ફિદા 

કેમેરા સામે ડાન્સ મૂડમાં આપ્યા હટકે પોઝ 

ટેલિવિઝન પર અનેક બેડા રોલ કર્યા પાર 

તસવીરો પ્રણાલીના Instagram પરથી વાયરલ