પ્રકૃતિ પાવનીએ બ્લેક બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું 

તે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે 

પ્રકૃતિ પાવનીનો જન્મ દિલ્હીમાં થયો હતો