સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞા નાગરાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.
પ્રજ્ઞા નાગરાએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું
છે
જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
પ્રજ્ઞા નાગરાએ દિવાળી પર ફોટોશૂટ કરાવ્યું હતું
પ્રજ્ઞા નાગરાનો જન્મ 14 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો