પ્રજ્ઞા જયસ્વાલના સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે

ઈન્સ્ટા પર 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે

હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે  

આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ ગ્લેમરસ લાગી રહી છે  

પ્રજ્ઞા લહેંગામાં ખુબ જ સુંદર લાગી રહી છે  

ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે