અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ હંમેશાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. 

ઇન્સ્ટાગ્રામ પર તેણીને 2.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ ફોલો કરે છે. 

તાજેતરમાં શેર કરેલી બિકીની તસવીરોમાં પ્રજ્ઞાનો લુક એકદમ ગ્લેમરસ છે. 

ચાહકો તસ્વીરોમાંથી આંખ હટાવતા નથી – અભિનેત્રીના લુકે ધૂમ મચાવી છે.  

પ્રજ્ઞા મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતી છે. 

જોકે તે ઘણી વખત ફિલ્મ કરતાં વધુ ફેશન અને લુકને લીધે ચર્ચામાં રહે છે. 

ફેન્સને પ્રજ્ઞાનો દરેક લૂક પસંદ આવે છે – સ્ટાઇલ અને કોન્ફિડન્સ બંનેથી ભરી રહે છે.