આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ ગ્લેમરસ લાગી રહી છે
પ્રજ્ઞા બ્લેક મિની ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે
ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે
પ્રજ્ઞા મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે
પ્રજ્ઞા તેની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે