બટાટાની છાલમાં અનેક પોષક તત્વો છે
બટાટાના છાલમાં ફાઇબર અને પોટેશિયમહોય છે
તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
તેના છાલમાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યા દૂર કરે છે
પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે