બટાકાનું શાક સૌથી પ્રખ્યાત ભારતીય શાક છે
નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને બટાકા પસંદ છે
તેથી જ બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે
ભારતમાં લગભગ દરેક શાક બનાવવામાં બટાકા ઉમેરવામાં આવે છે
બટાકામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે
બટાકા ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે
હકિકતમાં બટાકાને પચવામાં 60થી 120 મિનિટનો સમય લાગે છે