લોકપ્રિય અભિનેત્રી શ્રીજિતા ડેએ વેકેશનની તસવીરો શેર કરી છે.
રિયાલિટી શો 'બિગ બોસ 16' માં જોવા મળેલી અભિનેત્રી શ્રીજિતા ડેએ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે.
તેણે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટા શેર કર્યા છે
શ્રીજિતા ડેના આ વેકેશનના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે
રિવીલિંગ ડ્રેસમાં તેણે આપેલા પોઝ સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.