લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના કેટલાક ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

તે ચાહકો માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે .

હાલમાં તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

શ્વેતા તિવારીએ તેના બેડરૂમમાં એક સુંદર ફોટોશૂટ કરાવ્યું છે