પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં પૂનમ પાંડે બોલ્ડ પોઝ આપી રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે.

તો બીજી તરફ, તેના ચાહકો તેની ઝલક જોવા માટે ઉત્સુક રહે છે

તે ગ્લેમરસ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે

ચાહકોને પૂનમની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવે છે

પૂનમ પાંડે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે