પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે  

તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી  

પૂનમ પાંડે પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે  

આ તસવીરમાં તેે બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પૂનમ