રેડ લુકમાં બોલ્ડ તસવીરો શેર કરીને ફરી ચર્ચામાં આવી પૂજા  

અભિનેત્રી પૂજા હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે 

ફેન્સ તેની દરેક ઝલક માટે રાહ જોતા હોય છે 

હાલમાં પૂજાએ લેટેસ્ટ રેડ આઉટફિટમાં કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે 

કેમેરા સામે તેના અલગ અલગ પોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે 

પૂજાનો સિમ્પલ અને બોલ્ડ લુક ચાહકોને ખૂબ ગમી રહ્યો છે 

પૂજા સતત ગ્લેમરસ ફોટોશૂટ દ્વારા ચર્ચામાં રહે છે