પૂજા
એ માર્શલ આર્ટ્સ પર આધારિત ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી પોતાની ઓળખ બનાવી
તે
એક પ્રતિભાશાળી અને ફીટનેસ ફ્રીક અભિનેત્રી
છે.
તે માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગને પોતાના ફિટનેસનો ભાગ માને છે.
પૂજા ભાલેકર તેના બિકીની ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
પૂજા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના હોટ ફોટા શેર કરતી રહે છે