પૂજા હેગડેએ રેડ શરારા ડ્રેસમાં જબરદસ્ત ફોટોઝ શેર કર્યા.
લૉન્ગ હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો.
પાતળી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવ્યા
લેટેસ્ટ ફોટોશૂટમાં રાની ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે
બોલ્ડ ડ્રેસિંગ સેન્સને કારણે પૂજા હેગડે ચર્ચામાં રહે છે.
વાળ ખુલ્લા રાખ્યા અને સફેદ-વાદળી ઝવેરાત સાથે લુક પૂરું કર્યું.
તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું – 'રાની રેડ'.