પૂજા ભાલેકર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.
પૂજા ભાલેકર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
દરેક તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થતી હોય છે.
તેણે તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કર્યું છે.
ફેન્સ તેના ફિટ અને ગ્લેમરસ લુકની ખુબ વખાણ કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર પૂજાને લાખો લોકોએ ફોલો કર્યું છે.