સ્ટાર અભિનેત્રી ભૂમિ પેડનેકર ચેક્સ સૂટમાં જોવા મળી સ્ટાઇલિશ લુકમાં
તાજતરમાં શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે
પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપથી લુકને સંપૂર્ણ બનાવ્યો છે
કેમેરા સામે ક્લીવેજ ફ્લોન્ટ કરીને બધાને ચોંકાવ્યું
અભિનેત્રી એક્ટિંગ ઉપરાંત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે
ભૂમિ પેડનેકર હંમેશાં યુનિક અને ગ્લેમરસ અંદાજમાં નજરે પડે છે
તેણીનો દરેક લુક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે