પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે.
અભિનેત્રી પૂજા ભાલેકર દરરોજ તેના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.
જ્યારે પણ પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે.
તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.