તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ અને સુંદર તસવીરો અને વીડિયો માટે ખૂબ ચર્ચામાં રહે છે

પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પૂજા માત્ર એક અભિનેત્રી જ નહીં, પરંતુ એક કડક ફીટનેસ રૂટિનનું પાલન કરતી વ્યક્તિ પણ છે

તે માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગને પોતાના ફિટનેસનો ભાગ માને છે

પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે