પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે

પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે  

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.  

તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે  

પૂજા ભાલેકરના બોલ્ડ લુકના ફોટા સામે આવ્યા છે  

જેમાં તે તમામ હદો પાર કરતી જોવા મળી રહી છે

એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે