પૂજા ભાલેકર તેના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે
જો કે, ચાહકો પણ તેની દરેક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જુએ છે
હવે અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
જેમાં તે જીમ લુકમાં જોવા મળી રહી છે
કેમેરા સામે પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી રહી છે પૂજા
પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે
પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.