પૂજા ભાલેકર બિકીની ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે

પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે.

તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે.

પૂજા ભાલેકરનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે