પૂજા ભાલેકર તેના બિકીની ફોટોશૂટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે
આ તસવીરોમાં અભિનેત્રી એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે
ચાહકોને પણ પૂજાની આ સ્ટાઈલ ખૂબ જ અદ્ભુત લાગી છે
પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે
તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે
પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે