ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીની ગ્લેમરસ તસવીરો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે  

પૂજા બેનર્જી 'દેવો કે દેવ મહાદેવ', 'કસૌટી જિંદગી કી 2' અને અન્ય ટીવી શો માટે જાણીતા છે  

વાયરલ તસવીરોમાં અભિનેત્રીનો આધુનિક અને ફેશનબલ લુક જોવા મળે છે  

તેમનો આત્મવિશ્વાસભર્યો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે  

પૂજા બેનર્જી પોતાની ફિટનેસ અને ફેશન માટે પણ જાણીતા છે