વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે  

પીએમ મોદીના ફોટામાં તમે જોઈ શકો છો કે તેમણે ભગવા કપડા પહેર્યા છે

PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરતી વખતે યોગીઓની મુદ્રામાં જોવા મળે છે.  

PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરતા જોવા મળે છે.

પીએમ મોદીએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું.  

PM મોદીએ ગુરુવારે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમના 45 કલાકના ધ્યાનની શરૂઆત કરી હતી.