શું છે PM-Kisan યોજના? 🌾 PM-Kisan એ કેન્દ્ર સરકારની યોજના છે 🎯 ઉદ્દેશ્ય: ખેડૂતોને નાણાકીય સહાય આપવી 💸 દર વર્ષે ₹6,000 DBT દ્વારા ખાતામાં જમા થાય છે

કોણ લાભ લઈ શકે? 👨‍🌾 નાના અને સિમાન્ત ખેડૂત પરિવારો 🧾 જમીન તેમના નામે હોવી જરૂરી 🚫 સરકારી નોકરીદારો અને ઉચ્ચ આવક ધરાવનાર અયોગ્ય

સહાયની રકમ  દર વર્ષે ₹6,000 સીધી DBT (ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર) દ્વારા 3 હપ્તામાં આપવામાં આવે છે.

PM-Kisan સન્માન નિધિ યોજના

લાભાર્થી કોણ?  – દેશમાં નોંધાયેલા તમામ નાના અને સીમાંત ખેડૂત પરિવારો – જમીન ધરાવતો ખેડૂત હોવો ફરજિયાત

આવેદન કેવી રીતે કરવું?  – PM-Kisan પોર્ટલ (pmkisan.gov.in) પરથી ઓનલાઈન અરજી – CSC સેન્ટર/ગ્રામપંચાયત મારફતે પણ અરજી કરી શકાય છે

સ્થિતિ ચકાસવા માટે  – પોર્ટલ પર "Beneficiary Status" વિભાગમાં જઈને આધાર નંબર/મોબાઈલ નંબર દ્વારા તપાસી શકાય