ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ શોર્ટ સ્કર્ટમાં
ફોટોશૂટ કરાવ્યું છે.
તે
ટીવીના સૌથી લોકપ્રિય શો દેવોં કે દેવ... મહાદેવમાં પાર્વતીની ભૂમિકા ભજવી
લોકપ્રિય થઈ હતી.
સોનારિકાએ સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજમાં પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે
સોનરિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પ્રેગ્નન્સી લુકના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે
જેમાં તે ટૂંકા સ્કર્ટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.