આપણા જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ છે 

કુંડળીમાં સૂર્યને ખૂબ જ મહત્વનો માનવામા આવે છે  

કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો મુશ્કેલી થાય છે  

કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે  

સૂર્યને મજબૂત કરવા માટે કેટલા ઉપાય કરવા જોઈએ  

સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરવું જોઈએ  

બાદમાં સૂર્યદેવને જળ અર્પિત કરો જેમાં લાલ ફૂલ મિક્સ કરીને અર્ઘ્ય ચઢાવો