ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકની મસ્ત મસ્ત અદાઓ સાથે તસવીરો સામે આવી છે
આ તસવીરોમાં બે બાળકોની માતા રૂબિનાએ ફિટનેસ ગ્લેમ બતાવ્યો છે
માતા બન્યા પછી જુડવા દીકરીઓ સાથે લાઇફને એન્જોય કરી રહી છે રૂબીના દિલૈક
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે 27 નવેમ્બરના રોજ જુડવા દીકરીઓને જન્મ આપ્યો છે
હાલમાં એક્ટ્રેસ ફૂલ ટૂ મઘરહૂડ પિરીયડ્ને એન્જોય કરી રહી છે
રૂબીના ડિલિવરી પછીના થોડા દિવસો પછી સતત તસવીરો શેર કરતી રહી છે