ચેતના પાંડેની તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દે છે.
અભિનેત્રી ચેતના પાંડેની ઈન્સ્ટા પર જોરદાર ફેન ફોલોઈંગ છે
તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે
અભિનેત્રીની માલદીપ ટ્રીપની તસવીરો સામે આવી છે
જેમાં અભિનેત્રી ચેતના પાંડે તેના બોલ્ડને બતાવી રહી છે
ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી ચેતના
ચેતના સોશિયલ મીડિયા પર અવારનવાર ધૂમ મચાવે છે