લોકોની સવારની શરૂઆત ચા થી થાય છે  

શું તમે જાણો છો કે ચામાં કેટલું આદુ નાંખવું જોઈએ  

ચામાં વધારે આદુ ન નાંખવું જોઈએ  

જો બે લોકો માટે ચા બની રહી હોય તો નાના ટુકડાનો ઉપયોગ કરો  

જ્યારે વધારે લોકો માટે ચા બની રહી હોય તો અડધા ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ  

આદુમાં અનેક ગુણધર્મો સમાયેલા છે

આદુના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા પણ થઈ શકે છે