પરંતુ કેટલીક લોકોએ દૂધવાળી ચા ન પીવી જોઈએ
જે લોકોને દૂધમાં રહેલા લેક્ટોઝને પચાવવામાં તકલીફ પડે છે તેમણે ન પીવી
તેમને દૂધવાળી ચા પીવાથી પેટમાં ગેસ, બ્લોટિંગ, અપચો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે
એસિડિટીની સમસ્યાવાળા લોકોએ દૂધવાળી ચા ન પીવી જોઈએ
અનિદ્રા અથવા ઊંઘની સમસ્યાવાળા લોકોએ દૂધ વાળી ચા ન પીવી જોઈએ