લોકો સવારે ખાલી પેટ પુષ્કળ પાણી પીવાનું પસંદ કરે છે

તેનાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પેટ સાફ રહે છે

સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ

સવારે ઊઠીને બ્રથ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં ?

સવારે ખાલી પેટ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે

દાંત સાફ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

સવારે દાંત સાફ કરીને પાણી પીવાથી પણ શરીરને બીમારીઓથી બચાવી શકાય