ખરાબ ડાયટ અને બદલતી લાઇફસ્ટાઇલના કારણે લોકોને ગેસની સમસ્યા થાય છે
જો તમારા પેટમાં પણ ગેસ બને છે તો સવારે ઉઠીને આ કામ કરો
સવારે ઉઠીને ગરમ પાણી પીવો
જેનાથી તમારુ પાચન તંત્ર સક્રીય થશે અને ગેસની સમસ્યા ઓછી થશે
આદુનું પાણી પીવાથી પેટમાં ગેસની સમસ્યા ઓછી થાય છે.
તમાલપત્ર અને તજમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે
જે ગેસની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે