લોકો સામાન્ય રીતે વાસી રોટલી ખાવાનું પસંદ નથી કરતા, પણ તે ખૂબ ફાયદાકારક છે.
વાસી રોટલીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે.
તાજી રોટલી કરતાં તે પચવામાં વધુ હળવી હોય છે.
પાચન તંત્રની સમસ્યાઓ ધરાવતા લોકો માટે ઉપયોગી છે.
વજન નિયંત્રણમાં મદદરૂપ થાય છે.
હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ સહાય કરે છે.
કોઇપણ આરોગ્ય સંબંધી ઉપાય પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.