લોકો પીળા દાંતને કારણે શરમ અનુભવે છે  

દાંત પીળા થઈ જવા સામાન્ય સમસ્યા છે  

 તમે ઘરેલું ઉપાય કરી દાંતને સફેદ કરી શકો છો

બેકિંગ સોડાને દાંત સફેદ કરનાર પદાર્થ માનવામાં આવે છે  

બેકિંગ સોડાને બ્રશ પર મૂકો, બે મિનિટ માટે બ્રશ કરો  

તમારા દાંત પર લીંબુનો ટુકડો ઘસો  

નાળિયેર તેલ દાંત સાફ કરવામાં અને પેઢાંને સ્વસ્થ રાખવામાં મદદરૂપ