જમવાની સાથે લોકો અથાણું ખાતા હોય છે  

મોટાભાગે દરરોજ લોકો અથાણાનું સેવન કરે છે  

ઘરમાં પરાઠાની સાથે પણ લોકો અથાણું ખાતા હોય છે  

પરંતુ દરરોજ અથાણું ખાવાથી નુકસાન થઈ શકે છે  

દરરોજ અથાણું ખાવાથી હાર્ટ સાથે જોડાયેલી બીમારી થઈ શકે છે  

અથાણામાં વધુ મીઠુ હોય છે જેથી સોડિયમની માત્રા વધી જાય છે  

દરરોજ સેવનથી કિડનીમાં નુકસાન થઈ શકે છે