બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે 

જેમાં તે બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  

આ તસવીરોમાં ભૂમિએ ગ્લોઈંગ મેકઅપ કર્યો છે

અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે  

અભિનેત્રીએ અનેક પોઝ આપ્યા હતા 

ભૂમિની સ્ટાઇલ પર દુનિયાભરના લોકો ફિદા છે.