હૃદય માટે વટાણા ફાયદાકારક છે
પાચનતંત્રને તે મજબૂત બનાવે છે
વટાણા લોહીમાં રહેલા સુગરના સ્તરને નિયંત્રિત રાખે છે
હાડકાં મજબૂત કરવા માટે વટાણા કૅલ્શિયમ આપે છે
એન્ટિઓક્સિડન્ટ ગુણોથી વટાણા ભરપૂર છે