તેમાં ફોલેટ, વિટામિન C, કોપર, પોટેશિયમ, પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે.

રોજ નાસપતી ખાવાથી પાચન સુધરે છે અને ગેસ, કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે.

હૃદયના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલું પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે.

ઓછી કેલરી અને ભરપૂર ફાઈબરને કારણે વજન ઘટાડવામાં નાસપતી મદદરૂપ થાય છે.

વિટામિન C થી ભરપૂર હોવાથી નાસપતી તમારી ત્વચાને ચમકતી અને સમસ્યામુક્ત રાખે છે.