મગફળીમાં કેલરી, કાર્બ્સ, પ્રોટીન, ફેટ અને ફાઇબરની વધારે માત્રા હોય છે  

આ રીતે તેને પૌષ્ટિક નાસ્તો માનવામાં આવે છે  

જે લોકો જીમ કે વર્કઆઉટ કરે છે, તેઓ કાચી મગફળી ખાય છે  

કાચી મગફળી હેલ્ધી અને ફાયદાકારક હોય છે  

તેમાં વધારે એન્ટી ઓક્સિડેંટ હોય છે  

આ ઉપરાંત મગફળીમાં હાઇ ફેટ કેલરી હોય છે

પલાળેલી મગફળી વધારે સારી હોય છે, કારણકે તેમાં વધારે ન્યૂટ્રિએંટ્સ અને મીનરલ્સ હોય છે