ચોમાસામાં ડેન્ગ્યુથી બચવા સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.
ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખો.
ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખો.
તાવ, માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો થાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
સ્વચ્છતા અને સમયસર સારવાર ડેન્ગ્યુથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ
છે.