પાર્વતી નાયર સાઉથની ફેમસ મોડલ અને એક્ટ્રેસ છે.  

તેણે સાઉથની ચારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે.  

આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે.  

પાર્વતીએ બૉડીકૉન ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં પાર્વતી ખૂબ સુંદર લાગી રહી છે  

પાર્વતી નાયરે 2012માં મલયાલમ ફિલ્મ ‘Poppins’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.  

તેણીએ ફિલ્મ ‘Story Kathe’માં પત્રકારની ભૂમિકા ભજવી હતી